Revenue Talati Exam Paper (28-02-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Give the Noun form of: dig digation digth ditch digestion digation digth ditch digestion ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ? મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ મહાકવિ પ્રેમાનંદ મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ મહાકવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. સપ્ટેમ્બર એપ્રિલ જુલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર એપ્રિલ જુલાઈ ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને ? 144 96 132 66 144 96 132 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP