Revenue Talati Exam Paper (28-02-2016) એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બન્ને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરુ કરે છે તો A ને એકલાને તે કામ પુરુ કરતા કેટલા દિવસ લાગે ? 30 32 36 72 30 32 36 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - જાહેરાત કરવી જાણ કરવી ખબર પાડવી ઢોલ વગાડવો જાહેરાત કરવી જાણ કરવી ખબર પાડવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ___ man is mortal. a article not required an the a article not required an the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ઉમ્મન ચાંડી (b) દેવેન્દ્ર ફડનવીસ (c) મુકુલ સંગમા (d) રઘુવર દાસ (1) મહારાષ્ટ્ર (2) ઝારખંડ (3) કેરલા (4) મેઘાલય b-4, a-1, c-3, d-2 d-3, b-2, a-4, c-1 a-3, c-4, d-2, b-1 c-4, b-3, d-1, a-2 b-4, a-1, c-3, d-2 d-3, b-2, a-4, c-1 a-3, c-4, d-2, b-1 c-4, b-3, d-1, a-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP