Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) કે. ડી. જાધવ (b) અભિનવ બિન્દ્રા (c) કરનામ મલ્લેશ્વરી (d) લિએન્ડર પેસ(1) વેઈટ લિફિટીંગ(2) કુસ્તી (3) ટેનિસ (4) એર રાયફલ શુટિંગ a-1, b-4, d-3, c-2 c-1, d-4, a-3, b-2 b-4, c-1, d-3, a-2 d-2, a-4, b-3, c-1 a-1, b-4, d-3, c-2 c-1, d-4, a-3, b-2 b-4, c-1, d-3, a-2 d-2, a-4, b-3, c-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) The novelist and poet ___ dead. have is are were have is are were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? જ્યોતીન્દ્ર વ્યાસ સતીષ વ્યાસ સતીષ દવે જ્યોતીન્દ્ર દવે જ્યોતીન્દ્ર વ્યાસ સતીષ વ્યાસ સતીષ દવે જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Modem નું પુરું નામ શું છે ? modulation-demodulation modulator-demodulator modulo- demodulo modulating-demodulating modulation-demodulation modulator-demodulator modulo- demodulo modulating-demodulating ANSWER DOWNLOAD GUJARATI MCQ APP