Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા... સુચેતા કૃપલાણી સરોજિની નાયડુ હંસા મહેતા ઈન્દુમતીબેન શેઠ સુચેતા કૃપલાણી સરોજિની નાયડુ હંસા મહેતા ઈન્દુમતીબેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અમરેલી રાજકોટ જામનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? દ્વારકા પ્રયાગ પુરી બદ્રીનાથ દ્વારકા પ્રયાગ પુરી બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેનામાંથી કઈ નદીઓ હિમાચલ પ્રદેશમાંથી વહે છે ? ચિનાબ અને બિયાસ બિયાસ અને રાવિ ચિનાબ, રાવિ અને સતલજ બિયાસ, ચિનાબ, રાવિ, સતલજ અને યમુના ચિનાબ અને બિયાસ બિયાસ અને રાવિ ચિનાબ, રાવિ અને સતલજ બિયાસ, ચિનાબ, રાવિ, સતલજ અને યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 18 કેરેટ 24 કેરેટ 20 કેરેટ 22 કેરેટ 18 કેરેટ 24 કેરેટ 20 કેરેટ 22 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP