Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. ભરવાડ બ્રહ્માંડ ભરમાર ભ્રમર ભરવાડ બ્રહ્માંડ ભરમાર ભ્રમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ? ધરમ કરતાં ધાડ પડી આપેલ પૈકી એક પણ નહીં ધીરજનાં ફળ મીઠાં નવી ગિલ્લી નવો દાવ ધરમ કરતાં ધાડ પડી આપેલ પૈકી એક પણ નહીં ધીરજનાં ફળ મીઠાં નવી ગિલ્લી નવો દાવ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેના શબ્દોમાંથી ક્યો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી. ભાસ્કર મયંક શશી સુધાકર ભાસ્કર મયંક શશી સુધાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દ્વિગુ સમાસને ઓળખી બતાવો. બેત્રણ નવરાત્રિ નવપલ્લવ સર્વજ્ઞ બેત્રણ નવરાત્રિ નવપલ્લવ સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયું જોડકું ખોટું છે ? જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વન્દ્વ ગૌરવપ્રદ – ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વન્દ્વ ગૌરવપ્રદ – ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP