Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? નાટક મહાકાવ્ય કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય નાટક મહાકાવ્ય કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? મણિલાલ દ્વિવેદી વિશ્વનાથ ભટ્ટ ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી મણિલાલ દ્વિવેદી વિશ્વનાથ ભટ્ટ ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? નંદશંકર મહેતા દલપતરામ વીર નર્મદ ક.મા. મુનશી નંદશંકર મહેતા દલપતરામ વીર નર્મદ ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar " ___ ગાઉએ બોલી બદલાય'' - આમાં ખાલી જગ્યામાં શું આવે ? આઠ ત્રણ ચૌદ બાર આઠ ત્રણ ચૌદ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP