Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District મણિપુર રાજ્યની રાજધાની કઈ છે ? કોહિમા અગરતલા આઈઝોલ ઈમ્ફાલ કોહિમા અગરતલા આઈઝોલ ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સિનેજગતનો સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડનું સન્માન મેળવનારા પ્રથમ મહિલા કોણ હતાં ? લતા મંગેશકર દુર્ગા ખોટે કાનન દેવી દેવીકારાણી લતા મંગેશકર દુર્ગા ખોટે કાનન દેવી દેવીકારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ___ છે. 1/8 3/8 1/4 1/2 1/8 3/8 1/4 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જેનાં બીજ - 1 અને 2 હોય, તેવું x ચલનું દ્વિઘાત સમીકરણ ___ છે. x² - x - 2 = 0 x² + x - 2 = 0 x² - x + 2 = 0 x² + x + 2 = 0 x² - x - 2 = 0 x² + x - 2 = 0 x² - x + 2 = 0 x² + x + 2 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1947 ઈ.સ. 1961 ઈ.સ. 1951 ઈ.સ. 1956 ઈ.સ. 1947 ઈ.સ. 1961 ઈ.સ. 1951 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP