કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતનમા ક્યા શહેરોમાં પ્રથમવાર યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)-કાઉન્ટર ટેરરિઝમ કમિટી (CTC)નું આયોજન કરવામાં આવ્યું ?

દિલ્હી અને ગાંધીનગર
દિલ્હી અને હૈદરાબાદ
મુંબઈ અને દિલ્હી
મુંબઈ અને ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ખેડૂતોના કલ્યાણ અર્થે રુરલ બેકયાર્ડ પિગ્ગેરી યોજના શરૂ કરી ?

મહારાષ્ટ્ર
મિઝોરમ
આસામ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પીચિ વન્યજીવ અભયારણ્યમાં કીટકની નવી પ્રજાતિ પ્રોટોસ્ટિકટા એનામલાઈકા શોધવામાં આવી ?

તમિલનાડુ
મહારાષ્ટ્ર
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP