કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યના રુશિકુલ્યા સમુદ્ર તટ પર છેલ્લા અમુક દકાઓમાં ઓલિવ રિડલે કાચબાઓનો સૌથી મોટો સમૂહ જોવા મળ્યો છે ? કર્ણાટક ઓડિશા આંધ્ર પ્રદેશ પ.બંગાળ કર્ણાટક ઓડિશા આંધ્ર પ્રદેશ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય સૈન્ય માટે આકાશ વેપન સિસ્ટમ ખરીદવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? HAL BDL L&T BEL HAL BDL L&T BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ક્યા સ્થળે ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શાખા શરૂ કરશે ? GIFT સિટી ધોલેરા SIR પણજી કોચીન GIFT સિટી ધોલેરા SIR પણજી કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે. કર્ણાટક તમિલનાડુ ગુજરાત પંજાબ કર્ણાટક તમિલનાડુ ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ? સૂર્ય પવન પેટ્રોલ લાકડું સૂર્ય પવન પેટ્રોલ લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP