સમય અને કામ (Time and Work) 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 22 11 14 13 22 11 14 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પ૨ીક્ષા કેટલા ગુણની હશે ? 350 900 300 270 350 900 300 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3b-a 3a-b 3a+b a+3b 3b-a 3a-b 3a+b a+3b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઓપરેશન બ્લેક બૉર્ડ'ની ઝુંબેશ કોની સાથે સંકળાયેલ છે ? પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ માધ્યમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ માધ્યમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો. સંયોજક અનુગ પ્રત્યય નિપાત સંયોજક અનુગ પ્રત્યય નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP