કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ કોના માનમાં મનાવાય છે ?

મેડમ ભીખાઈજી કામા
રાણી લક્ષ્મીબાઈ
સરોજીની નાયડુ
કસ્તુરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં લોન્ચ કરાયેલો ઉપગ્રહ INSPIREsat-1 ક્યા દેશની સંસ્થાની મદદથી તૈયાર કરાયો છે ?

આપેલ તમામ
સિંગાપુર
અમેરિકા
તાઈવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP