ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજી કૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજી કૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્યા દેશને એશિયા અને આફ્રિકા ખંડ વચ્ચેનું જંક્શન કહેવાય છે ? જિમ્બાબ્વે બોત્સવાના ઈજિપ્ત અંગોલા જિમ્બાબ્વે બોત્સવાના ઈજિપ્ત અંગોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ જેફ બેઝોસ બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સોઈલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે મનાવાય છે ? 16 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ કયું બન્યું ? BSF દિલ્હી પોલીસ CRPF ITBP BSF દિલ્હી પોલીસ CRPF ITBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP