કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
મેદરામ જાત્રા તહેવાર કયા રાજ્યની આદિવાસી જાતિ સાથે સંબંધિત છે ?

ત્રિપુરા
તેલંગાણા
મધ્ય પ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ગૌરાંગ પંડ્યા
પ્રવીણ શર્મા
વીનિત જોષી
રાકેશ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP