કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કયા દેશે જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ ખૈબર-બસ્ટરનું અનાવરણ કર્યુ ? સાઉદી અરેબિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કુનસ્યોમ્સ યોજના શરૂ કરી ? જમ્મુ કાશ્મીર આસામ લદાખ સિક્કિમ જમ્મુ કાશ્મીર આસામ લદાખ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તમાકુની વપરાશ-સમાપ્ત કરવા માટે ક્વિટ ટોબેકો એપ લૉન્ચ કરી ? રેડક્રોસ UNICEF WHO આપેલ પૈકી એક પણ નહીં રેડક્રોસ UNICEF WHO આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ખંડ જણાવો. ઓસ્ટ્રેલિયા એશિયા ઉત્તર અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા ઉત્તર અમેરિકા યુરોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP