Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ___ છે. 30 400 300 200 30 400 300 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. ક્રિયાવિશેષણ સંયોજક સંજ્ઞા વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક સંજ્ઞા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાજેતરના માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ___ ના નામે મત માંગવો ગેરબંધારણીય છે. ધર્મ જાતિ અહીં દશાવેલ તમામ ભાષા ધર્મ જાતિ અહીં દશાવેલ તમામ ભાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. નીલગિરી સાતપુડા મલબાર ભાબર નીલગિરી સાતપુડા મલબાર ભાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ડિઝિટલ પેમેન્ટ માટેની '“ભીમ' એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP