Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Give nearest meaning: 'Messenger' A soldier A slave A news carrier Writer A soldier A slave A news carrier Writer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 3 1 0(Zero) 2 3 1 0(Zero) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.'- પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેચાયેલું પત્તુ ‘ચૉકટ’ હોવાની સંભાવના કેટલી ? 12.5% 25% 50% 75% 12.5% 25% 50% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? વનવાસ દેશપ્રેમ સ્નેહાધિન પાપપુણ્ય વનવાસ દેશપ્રેમ સ્નેહાધિન પાપપુણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP