કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ મેનેજમેન્ટ (BIM)ની કેન્દ્રીય ક્ષેત્રની અમ્બ્રેલા યોજના શરૂ રાખવાની મંજૂરી આપી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને BIM ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત છે. કેન્દ્ર સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ મેનેજમેન્ટ (BIM)ની કેન્દ્રીય ક્ષેત્રની અમ્બ્રેલા યોજના શરૂ રાખવાની મંજૂરી આપી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને BIM ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 7 10 5 3 7 10 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ? ચાડવાના ડુંગરો સરકલાના ડુંગરો મોરધારના ડુંગરો લોજના ડુંગરો ચાડવાના ડુંગરો સરકલાના ડુંગરો મોરધારના ડુંગરો લોજના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? આણંદ અમદાવાદ ભરૂચ સુરત આણંદ અમદાવાદ ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2023 ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની ક્યું ભારતીય શહેર કરશે ? મહારાષ્ટ્ર હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ મહારાષ્ટ્ર હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP