Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District હારજીત કયો સમાસ છે ? તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ અવ્યવીભાવ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પિતૃ + ઔદાર્ય = ___ પિત્રોદાર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિતૃઔદર્ય પિત્રોદાર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિતૃઔદર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? સૈન્ય વહીવટીતંત્ર ન્યાયતંત્ર પંચાયત સૈન્ય વહીવટીતંત્ર ન્યાયતંત્ર પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘વમળ’ શબ્દ કયા શબ્દ સમૂહ માટે વાપરી શકાશે ? કાદવમાં ઉગેલા કમળ માટે પવનની લહેર માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે નદીનો વળાંક માટે કાદવમાં ઉગેલા કમળ માટે પવનની લહેર માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે નદીનો વળાંક માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ભયંકર પાણીકળો ઘનશ્યામ ગોપાળ ભયંકર પાણીકળો ઘનશ્યામ ગોપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP