Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District “અધમ“ નો સમાનાર્થી ___ છે. ઉપજ પેદાશ હકૂમત હીણ ઉપજ પેદાશ હકૂમત હીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ખંત' એટલે... ખાંભી ધગશ ખાણ પત્ર ખાંભી ધગશ ખાણ પત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. સાક્ષર મચ્છર અદેખાઈ મુત્સદી સાક્ષર મચ્છર અદેખાઈ મુત્સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ઉત્પ્લવની સંધિ કઈ ? ઉચ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉજ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP