Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ? ઑક્સિજન ઓઝોન નાઈટ્રોજન કાર્બન ડાયૉક્સાઈડ ઑક્સિજન ઓઝોન નાઈટ્રોજન કાર્બન ડાયૉક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District યામ - સમતલમાં x = 0 નો આલેખ ___ છે. X - અક્ષ રેખાખંડ કિરણ Y - અક્ષ X - અક્ષ રેખાખંડ કિરણ Y - અક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સમતલને કેટલા પરિમાણ હોય છે ? એક બે શૂન્ય ત્રણ એક બે શૂન્ય ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 0.6 ને p/q સ્વરૂપમાં ___ લખાય. 6/9 10/6 6/10 9/6 6/9 10/6 6/10 9/6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? અતિથિ યજમાન પરોણો મહેમાન અતિથિ યજમાન પરોણો મહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP