Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District રોગ નિદાન ક્ષેત્રે 'અષ્ટાંગ હૃદય' જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વરાહમિહીર વાત્સ્યાયન વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વરાહમિહીર વાત્સ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બેડી લગામ નાળ નળ બેડી લગામ નાળ નળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Which means the same as 'approach' to go towards to go out to go round to go down to go towards to go out to go round to go down ANSWER DOWNLOAD GUJARATI MCQ APP