Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ઇન્ડીયન રીજીઓનલ નેવીગેશન સેટેલાઇટ સિસ્ટમ -1D (IRNSS-1D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ? 8 જાન્યુઆરી, 2015 28 માર્ચ, 2015 7 ડિસેમ્બર, 2014 10 નવેમ્બર, 2014 8 જાન્યુઆરી, 2015 28 માર્ચ, 2015 7 ડિસેમ્બર, 2014 10 નવેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના માંથી ક્યા ૨૩મા જૈન તીર્થકર છે ? નેમીનાથ મહાવીર મલિનાથ પાર્શ્વનાથ નેમીનાથ મહાવીર મલિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક ક્યાં છે ? મુંબઈ આમાંથી કંઈ નહીં દિલ્હી નાગપુર મુંબઈ આમાંથી કંઈ નહીં દિલ્હી નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "Menmecho Lake" નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ? ત્રિપુરા સિક્કિમ આસામ હિમાચલ પ્રદેશ ત્રિપુરા સિક્કિમ આસામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઇ હતી ? વ્યોમેશચન્દ્ર બેનરજી સદ સી. શંકરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદ્દીન તૈયબજી વ્યોમેશચન્દ્ર બેનરજી સદ સી. શંકરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદ્દીન તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP