GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ રદીફ કાફિયા મત્લા મક્તા રદીફ કાફિયા મત્લા મક્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમમાં સમાવેલ પાંચ શક્તિઓમાં, નીચે આપેલ વિકલ્પોમાં દર્શાવેલ પૈકી કઈ શક્તિનો સમાવેશ થતો નથી ? જલ ઊર્જા રક્ષા પૃથ્વી જલ ઊર્જા રક્ષા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 10મા શીખ ગુરુ - ગુરુ ગોવિંદસિંહનું જન્મ સ્થળ કયું ? પટણા લાહોર અમૃતસર જલંધર પટણા લાહોર અમૃતસર જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : દાળચોખા ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP