કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) નો કાર્યકાળ લંબાવાયો. ભારતના PSAનું નામ જણાવો. આર. ગાંધી બી.પી.કનુંગો કે.વિજય રાઘવન એન.એસ.વિશ્વનાથન આર. ગાંધી બી.પી.કનુંગો કે.વિજય રાઘવન એન.એસ.વિશ્વનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઉત્પાદનની ક્ષમતાની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે ? ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) રાષ્ટ્રીય બાગાયતી મેળો 2021નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું ? બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ કોવોવેકસ (Covovax) COVID-19 વેક્સિન લૉન્ચ કરી ? ડૉ.રેડીસ ભારત બાયોટેક સનફાર્મા સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડીસ ભારત બાયોટેક સનફાર્મા સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશથી ___ દ્વારા 'ટોપ-25' અભિયાન શરૂ કરવામાં આવ્યું. મુંબઈ પોલીસ CRPF પટના પોલીસ દિલ્હી પોલીસ મુંબઈ પોલીસ CRPF પટના પોલીસ દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP