GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : દુર્લભ દુર્ગમ દુષ્કર વલ્લભ સુલભ દુર્ગમ દુષ્કર વલ્લભ સુલભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમુદાયમાં આરોગ્ય અને પોષણના શિક્ષણ માટે કયા પ્રકારનું કાઉન્સેલીંગ ઉપયોગી હોય છે ? તે સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. (1) ઇન્ટરપર્સનલ (લાભાર્થી સાથે સીધુ) કાઉન્સેલીંગ (2) ગૃપ (સમૂહમાં) કાઉન્સેલીંગ (3) માસ કાઉન્સેલીંગ (ઘણા બધા વ્યક્તિઓ સાથે) માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : રામ એટલે રામ ! રૂપક અનન્વય સજીવારોપણ વ્યતિરેક રૂપક અનન્વય સજીવારોપણ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા જયંત ખત્રી હરેશ ધોળકિયા કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા જયંત ખત્રી હરેશ ધોળકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સંધિ જોડો : એક + અંતર એકંતર એકોંતર એકયંતર એકાંતર એકંતર એકોંતર એકયંતર એકાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP