GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ hero of this story reveals ___ universal-truth. The, a The, an A, a A, an The, a The, an A, a A, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Who among your friends ___ ? knows swimming knew swim know swim swimming knows swimming knew swim know swim swimming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માતા યશોદા એવોર્ડના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.(1) રાજ્ય કક્ષાના એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 51,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 31,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે.(2) જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 31,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 21,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે. 1 અને 2 બંને યોગ્ય છે. માત્ર 2 યોગ્ય છે. માત્ર 1 યોગ્ય છે. 1 અને 2 બંને યોગ્ય નથી. 1 અને 2 બંને યોગ્ય છે. માત્ર 2 યોગ્ય છે. માત્ર 1 યોગ્ય છે. 1 અને 2 બંને યોગ્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતાં. "ઓપરેશન વિજય" દ્વારા તેમને ક્યારે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ? આપેલ પૈકી એક પણ નહીં 15 ઓગસ્ટ, 1948 12 માર્ચ, 1962 8 ડિસેમ્બર, 1961 આપેલ પૈકી એક પણ નહીં 15 ઓગસ્ટ, 1948 12 માર્ચ, 1962 8 ડિસેમ્બર, 1961 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ? ફ્લૂરોસીસ પેલેગ્રા સ્કર્વી બેરીબેરી ફ્લૂરોસીસ પેલેગ્રા સ્કર્વી બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP