કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નાનસેન રેફ્યૂજી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? એન્જેલા મર્કેલ લિજ ટ્રસ શિન્ઝો આબે વોલોદીમીર ઝેલેન્સ્કી એન્જેલા મર્કેલ લિજ ટ્રસ શિન્ઝો આબે વોલોદીમીર ઝેલેન્સ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની મેજબાની કયું શહેર કરશે ? લંડન અમદાવાદ વિક્ટોરિયા શારજાહ લંડન અમદાવાદ વિક્ટોરિયા શારજાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ___ માટે eAwas પોર્ટલ લૉન્ચ કર્યું. CISF CRPF CAPF ITBP CISF CRPF CAPF ITBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ? ગૂગલ ટેસ્લા મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ ટેસ્લા મેટા માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. ઉપમા સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP