નફો અને ખોટ (Profit and Loss) એક ટેબલ અમુક કિંમતે વેચતાં 7 ટકા ખોટ જાય છે. જો ટેબલના રૂ. 48 વધા૨ે લેતાં 9 ટકા નફો થતો હોય તો ટેબલની મૂળકિંમત કેટલા રૂપિયા હશે ? રૂ. 340 રૂ. 300 રૂ. 320 રૂ. 360 રૂ. 340 રૂ. 300 રૂ. 320 રૂ. 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? ગ્લાયકોજીનેસીસ ગ્લુકોજીનોલાઈસીસ ઈએચપી ગ્લુકોનીયોજીનેસીસ ગ્લાયકોજીનેસીસ ગ્લુકોજીનોલાઈસીસ ઈએચપી ગ્લુકોનીયોજીનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે. CRPF BSF RPF નૌસૈના CRPF BSF RPF નૌસૈના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ ને ‘કોમ્પ્લેટ એવિએટર’ તરીકે આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા બરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 18 જૂન 1 જૂન 12 જૂન 5 જૂન 18 જૂન 1 જૂન 12 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP