Talati Practice MCQ Part - 1 શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ? જ્યોર્જ ડનલોપ કિશ્ચન બનાર્ડ લૂઈ પાશ્વર એડવર્ડ જેનર જ્યોર્જ ડનલોપ કિશ્ચન બનાર્ડ લૂઈ પાશ્વર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રમત અને ખેલાડી બાબતે શું અયોગ્ય છે ? બાસ્કેટબોલ-7 ખેલાડી હોકી-11 ખેલાડી વોલીબોલ-6 ખેલાડી રગ્બી-15 ખેલાડી બાસ્કેટબોલ-7 ખેલાડી હોકી-11 ખેલાડી વોલીબોલ-6 ખેલાડી રગ્બી-15 ખેલાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત વિધાનસભામાં સભ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે ? 182 26 11 37 182 26 11 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વડોદરા ખાતે અખિલ ભારતીય સંગીતનું આયોજન કયારે કરવામાં આવ્યું હતું ? 1905 1918 1916 1876 1905 1918 1916 1876 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વ્યક્તિના પગારમાં 40%નો વધારો થાય છે. પછી 20%નો ઘટાડો થાય છે. તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો થશે. 20% 40% 60% 12% 20% 40% 60% 12% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : મૂળ પગાર ધારો કે, 100 40 નો વધારો એટલે =140 હવે, 20% ઘટાડો (140 ×20/100 = 28 નો ઘટાડો) = 140-28= 112 વધારો = 112 - 100 = 12%