GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી.' રૂપક અનન્વય યમક ઉપમા રૂપક અનન્વય યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'વિપિન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? જંગલ રાત્રિ ચંદ્ર બગીચો જંગલ રાત્રિ ચંદ્ર બગીચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? ભાવનગર જસદણ પાલનપુર પોરબંદર ભાવનગર જસદણ પાલનપુર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ? વલારડી સેવા સહકારી મંડળી લિ. ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. વલારડી સેવા સહકારી મંડળી લિ. ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? પાંચ સાત એક ત્રણ પાંચ સાત એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP