કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G-20ની 2023ની બેઠકની મેજબાની ક્યું ભારતીય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ કરશે ? મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G20 સંગઠનની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1989 1971 1999 1992 1989 1971 1999 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP