કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયો દેશ અવકાશના કચરાની સમસ્યાનો સામનો કરવા માટે 2023 સુધીમાં વિશ્વનો પ્રથમ લાકડા આધારિત સ્પેસ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે ? જાપાન ચીન ફ્રાંસ ભારત જાપાન ચીન ફ્રાંસ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે ? અખંડાનંદ સંસ્કૃતિ દાંડીયો નવચેતન અખંડાનંદ સંસ્કૃતિ દાંડીયો નવચેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FIFA મહિલા વર્લ્ડ કપ 2023માં ક્યા દેશની ટીમ વિજેતા બની ? સ્પેન ઈંગ્લેન્ડ આર્જેન્ટિના ફ્રાન્સ સ્પેન ઈંગ્લેન્ડ આર્જેન્ટિના ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે એકસરસાઈઝ એકુવેરિનનું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ-2023માં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ એવોર્ડ જીત્યો ? RRR એલિફન્ટ વ્હીસ્પર્સ ધ કાશ્મીર ફાઈલ્સ ભગવાન ભરોસે RRR એલિફન્ટ વ્હીસ્પર્સ ધ કાશ્મીર ફાઈલ્સ ભગવાન ભરોસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP