કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સુખ-આશ્રય યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્યે ‘ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમરસી ઈન્ડેક્સ 2022'માં ટોચનું સ્થાન મેળવ્યું ? પ.બંગાળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન પ.બંગાળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક વિમાન આગગાડીથી બમણી ઝડપથી ચાલે છે, વિમાનની ઝડપ પ્રતિ કલાક 60 માઈલ છે, આગગાડી 20 માઈલ અંતર કાપે તેટલા સમયમાં વિમાન કેટલું અંતર કાપશે ? 60 માઈલ 30 માઈલ 40 માઈલ 50 માઈલ 60 માઈલ 30 માઈલ 40 માઈલ 50 માઈલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિમાનની ઝડપ આગગાડીથી બમણી છે. તેથી વિમાન આગગાડીથી બમણું અંતર કાપશે. વિમાને કાપેલ અંતર = 20 × 2 = 40 માઈલ
સમય અને અંતર (Time and Distance) એક ટ્રેન 90 કિમી/કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો. 250 મીટર 300 મીટર 150 મીટર 175 મીટર 250 મીટર 300 મીટર 150 મીટર 175 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી જેરુસલેમ ન્યૂયોર્ક અબુધાબી નવી દિલ્હી જેરુસલેમ ન્યૂયોર્ક અબુધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP