Gujarat Police Constable Practice MCQ
એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનિક હકૂમત કોણ નક્કી કરી શકે ?

હાઈકોર્ટ
ડિસ્ટ્રીકટ કોર્ટ
રાજ્ય સરકાર
જીલ્લા મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) એશિયા એવોર્ડ 2021માં 'ડિજિટલ ઈનોવેશન ઓફ ધ યર એવોર્ડ' જીત્યો ?

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી
અન્ના યુનિવર્સિટી
O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી
બનારસ હિન્દુ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક વિદ્યાર્થીને પાસ માટે 40% ગુણની જરૂર છે. તે 180 ગુણ મેળવે છે અને 60 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ હશે ?

400 ગુણ
800 ગુણ
540 ગુણ
600 ગુણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં RBI દ્વારા આંતરિક કાર્ય સમૂહ(IWG)ની 21 ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેની અધ્યક્ષતા કોણે કરી હતી ?

રઘુરામ રાજન
ડૉ. એમ.ડી.પાત્રા
ટી. રવિશંકર
પ્રસન્નાકુમાર મોહંતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP