Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતના ક્યા પડોશી દેશે ભારતીય નાગરિકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે ? નેપાળ શ્રીલંકા મ્યાનમાર ભૂતાન નેપાળ શ્રીલંકા મ્યાનમાર ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? વિશ્વ એઇડ્સ દિવસ - 31 મી ડિસેમ્બર વિશ્વ આરોગ્ય દિન - 7 મી એપ્રિલ તમાકુ વિરોધી દિન- 31 મી મે વિશ્વ ક્ષય દિન - 24 મી માર્ચ વિશ્વ એઇડ્સ દિવસ - 31 મી ડિસેમ્બર વિશ્વ આરોગ્ય દિન - 7 મી એપ્રિલ તમાકુ વિરોધી દિન- 31 મી મે વિશ્વ ક્ષય દિન - 24 મી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે પૃથ્વી અવલોકન ઉપગ્રહ જિયુઆન-1 02E લૉન્ચ કર્યો ? ચીન રશિયા જાપાન સાઉદી અરેબિયા ચીન રશિયા જાપાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી કરવામાં આવેલ અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટ્યૂશન્સ ઓન ઈનોવેશન અચિવમેન્ટ્સ (ARIIA) 2021માં કઈ સંસ્થા ટોચના સ્થાને છે ? IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરૂ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરૂ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP