કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ઈસ્તવાન સ્જાબો
માર્ટિન સ્કોર્સિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)એ સસ્ટેનેબલ ફાઈનાન્સ હબ વિકસિત કરવા માટે કોની અધ્યક્ષતામાં વિશેષજ્ઞ પેનલનું ગઠન કર્યું ?

R K શર્મા
P D વાઘેલા
C K મિશ્રા
P V બત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારત અને અલ્જીરિયા વચ્ચે આયોજિત નૌસેના કવાયતમાં ભારત તરફથી ક્યા જહાજે પ્રતિનિધિત્વ કર્યું હતું ?

INS જલશ્વ
INS ત્રિકંદ
INS તબર
INS તલવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP