Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? ચાર માસ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા.2000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા.1500 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા.2000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા.1500 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સામાન્ય ઈજા માટે આઈ.પી.સી.- 1860 ની કઇ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ? 325 326 330 323 325 326 330 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે નિર્માણ કાર્યોમાં કાર્યરત શ્રમિકોની સહાયતા માટે 'શ્રમિક મિત્ર’ યોજના શરૂ કરી છે ? રાજસ્થાન લદાખ દિલ્હી હરિયાણા રાજસ્થાન લદાખ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રામકી એવીરો એન્જિનિયર્સ લિમિટેડ(REEL)એ ક્યા શહેરમાં ભારતનો સૌથી મોટો લેન્ડફિલ બાયોગેસ પ્લાન્ટ લોન્ચ કર્યો ? પુણે હૈદરાબાદ ચેન્નાઈ ભોપાલ પુણે હૈદરાબાદ ચેન્નાઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વની પ્રથમ સેલ્ફ ડ્રાઈવિંગ ટ્રેન લોન્ચ કરી છે ? ચીન જર્મની જાપાન દ.કોરિયા ચીન જર્મની જાપાન દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP