વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું ? સાર્વનામિક સંખ્યાવાચક આકારવાચક પરિમાણવાચક સાર્વનામિક સંખ્યાવાચક આકારવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.થોડી વાર, ઈશ્વર જોઈ રહ્યો. ક્રમવાચક સ્થળવાચક સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક સ્થળવાચક સમયવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ક્રિશા ખડખડાટ હસી. અભિગમવાચક રીતિવાચક સંભાવનાવાચક સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક સંભાવનાવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. વ્યક્તિવાચક આકૃતિવાચક સંખ્યાવાચક ગુણવાચક વ્યક્તિવાચક આકૃતિવાચક સંખ્યાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.મણિકાકાનો રતુંબડો ચહેરો. ગુણવાચક આપેલ પૈકી એક પણ નહીં રંગવાચક આપેલ બંને ગુણવાચક આપેલ પૈકી એક પણ નહીં રંગવાચક આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP