છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ ! પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી હરિગીત ચોપાઈ સવૈયા શિખરિણી હરિગીત ચોપાઈ સવૈયા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 31/32 માત્રા કયા છંદમાં હોય છે ? માલિની સવૈયા ચોપાઈ દોહરો માલિની સવૈયા ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય' - પંક્તિ કયા છંદમાં છે ? મનહર હરિગીત ઝૂલણાં ચોપાઈ મનહર હરિગીત ઝૂલણાં ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP