છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે ! અનુષ્ટુપ વસંતતિલકા શિખરિણી પૃથ્વી અનુષ્ટુપ વસંતતિલકા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? ઝૂલણા શિખરિણી મનહર શાર્દૂલવિક્રીડિત ઝૂલણા શિખરિણી મનહર શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 28 માત્રા કયા છંદમાં હોય છે ? સવૈયા હરિગીત ચોપાઈ દોહરો સવૈયા હરિગીત ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ? જ સ જ સ ય લ ગા ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા મ ભ ન ત ત ગા ગા જ સ જ સ ય લ ગા ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા મ ભ ન ત ત ગા ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની દોહરો મનહર ચોપાઈ અનુષ્ટુપ દોહરો મનહર ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP