છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો."તમારા આત્માનો અમર વરણે દીપક ધરો" હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ? ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા હું માનવી માનવ થાઉ તો ઘણું ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા હું માનવી માનવ થાઉ તો ઘણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિએ દીર્ધ તેવી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો."દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ" સવૈયા મનહર દોહરો ચોપાઈ સવૈયા મનહર દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP