અલંકાર આપેલ પંક્તિઓમાંની ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ દર્શાવો. જીવનવાડી કરમાઈ ગઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે હૈયું જાણે હિમાલય ! ગાંધીજી તે ગાંધીજી ! જીવનવાડી કરમાઈ ગઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે હૈયું જાણે હિમાલય ! ગાંધીજી તે ગાંધીજી ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર કોઇ પંક્તિમાં એક શબ્દના બે અર્થ થાય તો કયો અલંકાર બને છે. અનન્વય વ્યાજસ્તુતિ રૂપક શ્લેષ અનન્વય વ્યાજસ્તુતિ રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકાર છે ? ઊંઘતાને પાયે જગની જેલ મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે ઊંઘતાને પાયે જગની જેલ મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વયે વૃદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવા ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા શ્લેષ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP