અલંકાર 'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? રૂપક સ્વભાવોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક સ્વભાવોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ? 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કંપ્યું જળનું રેશમપોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. વર્ણસગાઈ સજીવારોપણ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ સજીવારોપણ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મા તે મા' કયો અલંકાર છે ? રૂપક ઉપમા અનન્વય અર્થાન્તરન્યાસ રૂપક ઉપમા અનન્વય અર્થાન્તરન્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.' સજીવારોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક સ્વભાવોક્તિ સજીવારોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP