અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.પંડની પેટીમાં પારસ છે પડ્યો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તે દોડમાં હંમેશા પ્રથમ આવે છે, તે એકલો જ દોડે છે. અંત્યાનુપ્રાસ વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.રખે છૈયો થાકી જાય. રૂપક પ્રાસસાંકળી ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક પ્રાસસાંકળી ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.હું હું છું અને તું તું છે. ઉપમા વર્ણસગાઈ શ્લેષ અનન્વય ઉપમા વર્ણસગાઈ શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અનન્વય પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP