અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ ! ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક યમક ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવથીએ મોટાજી રૂપક વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP