અલંકાર નીચેના વિકલ્પોમાંથી રૂપક અલંકારનું ઉદાહરણ શોધો. દવાખાનું પાંજરાપોળ જેવું હશે વૃક્ષો હસતાં હતા ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે રખે ભાણેજ નવ મરે. દવાખાનું પાંજરાપોળ જેવું હશે વૃક્ષો હસતાં હતા ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે રખે ભાણેજ નવ મરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો. ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલડાંકટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન ! રૂપક અનન્વય વર્ણાનુપ્રાસ શ્લેષ રૂપક અનન્વય વર્ણાનુપ્રાસ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળજે કોર્યુ તે કોને કહીએ ! વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP