અલંકાર નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ? આંતરપ્રાસ વ્યતિરેક અનન્વય રૂપક આંતરપ્રાસ વ્યતિરેક અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે. અનન્વય ઉપમા અંત્યાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા અંત્યાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.આઈ બાઈ ગઈ. શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સાટે સાંજે ગાજે ઓલું હાલરડું. અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP