વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો. રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. કાનજીભાઈ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.પરમરાજ ઘરમાં રમતી. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાતું. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજથી ઘરમાં રમાશે. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાતું. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજથી ઘરમાં રમાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP