કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'પેલેસ્ટિનિયન લોકો સાથે અંતરરાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

28 નવેમ્બર
30 નવેમ્બર
29 નવેમ્બર
1 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ધી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)એ તાજેતરમાં જાહેર કર્યા મુજબ વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ શહેર કયું છે ?

શાંઘાઈ
બેઇજિંગ
શિકાગો
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP