કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E-20 ફયુઅલમાં પેટ્રોલની સાથે શેનું મિશ્રણ કરવામાં આવે છે ? ઇથેનોલ મિથેન મિથેનોલ પ્રોપેનોલ ઇથેનોલ મિથેન મિથેનોલ પ્રોપેનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E20 ફયુઅલમાં પેટ્રોલની સાથે કેટલા ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે ? 20% 10% 5% 8% 20% 10% 5% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બાયોફ્યુઅલ પર રાષ્ટ્રીય નીતિ કેન્દ્ર સરકારે કયા વર્ષમાં રજૂ કરી હતી ? વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ? ચંદીગઢ દહેરાદૂન ગુરૂગ્રામ પટના ચંદીગઢ દહેરાદૂન ગુરૂગ્રામ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E5 સિરીઝ શિંકનસેન ટ્રેનની ટેકનોલોજી ભારત કયા દેશ પાસેથી મેળવશે ? અમેરિકા જાપાન ફ્રાંસ ઇટાલી અમેરિકા જાપાન ફ્રાંસ ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP